• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને પાર્ટીઓ તોડે છે : રાહુલ ગાંધી

શિવસેના, એનસીપી અને હવે તૃણમૂલ...

નવી દિલ્હી, તા. 18 : ભારતીય રાજકારણમાં પક્ષપલટો અને ચૂંટણી પ્રતીકોને લઈને ચાલતી ખેંચતાણ હવે પશ્ચિમ બંગાળના મુખ્ય રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સુધી પહોંચી ગઈ છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા મમતા બેનરજીની ટીએમસીનું નામ અને ચૂંટણી ચિહ્ન બંને જૂથો માટે ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવતાં જ દેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. લોકસભામાં વિપક્ષના નેતા અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ