• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

સગીરા પર પાંચ નરાધમનો સામૂહિક બળાત્કાર

રાયગડની ઘટનામાં બે સગીર સહિત તમામ આરોપીની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 17 વર્ષની કિશોરી પર પાંચ લોકોએ વારંવાર બળાત્કાર કર્યો હતો. બળાત્કારને લીધે સગીરા છ મહિનાની પ્રેગનન્ટ થતાં મામલો બહાર આવતાં પોલીસે બે સગીર સહિત પાંચ નરાધમની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. રાયગડ જિલ્લાના મ્હસળા તાલુકાના પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ