મિડકૅપ-સ્મોલકૅપ શૅરો વધ્યા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સોમવારે આઈટી શૅરની વેચવાલી તથા ફોરેન ફંડોની વેચવાલીના કારણે સતત ચોથા સત્રમાં બજાર ઘટયું હતું. સેન્સેક્ષ 247.01 પોઇન્ટ્સ (0.30 ટકા) ઘટીને 82,253.46 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે.....