છેલ્લા થોડા દિવસથી મનોજ બાજપેયી અને જિમ સરભની ફિલ્મ ઈન્સ્પેક્ટર ઝેન્ડેની ચર્ચા સાંભળવા મળે છે. ઓમ રાઉત નિર્મિત આ ફિલ્મ પાંચમી સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રજૂ થશે. ઓમ રાઉતે સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રજૂઆત અંગેની માહિતી આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના અખબારી કટિંગની તસવીર મૂકીને જણાવ્યું.....