• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

આશકા ગોરડિયા બીજી વાર ગર્ભવતી

ટીવી અભિનેત્રી આશકા ગોરડિયાએ ઇન્સ્ટાગ્રામ પર ગુડ ન્યૂઝ શેર કર્યા છે કે તે બીજી વાર માતા બનવાની છે. પતિ બ્રેન્ટ ગોબલ સાથે તસવીર મૂકીને તેણે લખ્યું છે, વધુ એક બીચ બેબી આવવાનું છે. 2026ના મે મહિનામાં મળનારી....

ઇ-પેપરના નવા શુલ્ક