ટેલિવિઝનનો સૌથી જાણીતો શો બિગ બૉસની 19મી સિઝન આવી રહી છે. આ શોનું સંચાલન સલમાન ખાન કરવાનો છે અને તેનું નવું ટ્રેલર બહાર પડતાં જ વાયરલ થયું છે. ટ્રેલરમાં સંસદ ભવન જેવો નઝારો જોવા મળે છે. આ વખતે શોની થીમ એકદમ અલગ છે. સલમાન નેતા જેવા પોશાકમાં છે અને થીમ છે: ઘરવાલોં કી.....