ઍસોસિયેશન ફૉર લેપ્રસી ઍજ્યુકેશન, રિહેબિલિટેશન ઍન્ડ ટ્રીટમેન્ટ - એલર્ટ ઈન્ડિયા છેલ્લાં 46 વર્ષથી મહારાષ્ટ્રના આઠ જિલ્લામાં કુષ્ઠરોગીઓ માટે કામ કરે છે. આ કાર્ય માટે જરૂરી ભંડોળ એકઠું કરવા માટે સંસ્થાએ કવિતા શેઠ નાઈટનું આયોજન શનિવાર, 16 અૉગસ્ટે સાંજના સાત વાગ્યે વરલીના નેહરુ સેન્ટર અૉડિટોરિય.....