• રવિવાર, 10 ઑગસ્ટ, 2025

અદિતિ રાવ હૈદરીને મળ્યો ડાઈવર્સિટી ઈન સિનેમા એવૉર્ડ

અદિતિ રાવ હૈદરીએ ફિલ્મ અને ઓટીટી પર અભિનય કરીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. વેબ સિરીઝ હીરામંડીમાં બિબ્બોજાનનું પાત્ર ભજવીને સોના દિલ જીતી લેનાર અદિતિને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અૉફ મેલબર્નમાં ડાઈવર્સિટી ઈન સિનેમા એવૉર્ડ એનાયત થશે. તેને આ ફેસ્ટિવલમાં ગેસ્ટ અૉફ અૉનરનું સન્માન.....