રક્ષાબંધન ફક્ત એક પરંપરાગત પ્રસંગ નથી, પરંતુ એવો તહેવાર છે, જે દરેક ભાઈ-બહેનને ફરીથી નજીક લાવે છે, જૂની યાદોને ફરીથી જીવંત કરવા તથા એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની પણ તક આપે છે. વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં લીધા વગર રાખડી બાંધવા તથા ભાઈ- બહેનો દ્વારા વહેંચાયેલા અનોખા બંધનની ઉજવણી કરવાની.....