છેલ્લે ત્રી-2માં જોવા મળેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર હવે લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ ઈઠામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધાએ શરૂ કર્યું છે. લોકપ્રિય લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત આ ફિલ્મ શ્રદ્ધા માટે ખાસ બની રહેશે. વિઠાબાઈ મહારાષ્ટ્રનાં પ્રતિષ્ઠિત લાવણી કલાકાર હતાં. 1935માં સોલાપુરમાં લોક કલાકારોના ઘરમાં.....