બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા અને જલસા બંગલાની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે. તેઓ ચોવીસે કલાક કડક જાપ્તો રાખશે કેમ કે બિગ બીને ખાલિસ્તાની જૂથે મારી નાખવાની ધમકી આપી છે. કૌન બનેગા કરોડપતિ-17માં આવેલા દિલજિત દોસાંજે અમિતાભના ચરણસ્પર્શ......