• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

વિકી કૌશલે છોડયું નૉન-વેજ અને આલ્કોહૉલ

અભિનેતા વિકી કૌશલ ફિલ્મ `છાવા'ની સફળતા બાદ ફરી એક વાર નિર્માતા દિનેશ વિજાન અને મેડોક ફિલ્મ્સ સાથે કામ કરી રહ્યો છે. હવે તેઓ ફિલ્મ `મહાવતાર' બનાવી રહ્યા છે જેના દિગ્દર્શક અમર કૌશિક છે. વિકી `મહાવતાર'માં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવવાનો છે. આથી તેણે અને દિગ્દર્શક અમરે ફિલ્મની તૈયારીના ભાગરૂપે…..