સંજય મિશ્રા અને નીના ગુપ્તાની ફિલ્મ વધ-2નું ટ્રેલર આવી ગયું છે. થ્રિલર મિસ્ટરી વધ-2ની પહેલી ઝલકમાં રહસ્ય, તાણ અને ભાવનાત્મક ટક્કર જોવા મળે છે. સંજય મિશ્રા અને નીના ગુપ્તા દમદાર રૂપમાં જોવા મળે છે. આ બંને કલાકારો સાથે કુમુદ મિશ્રા, શિલ્પા શુક્લા સાથે નવા ચહેરા અમિત કે. સિંહ, અક્ષય ડોગરા અને યોગિતા….