• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આઠ રિયાલિટી શૉના વિજેતા `ધ ફિફટી'માં

કલર્સ ટીવીની આગામી રિયાલિટી શો ધ ફિફટી રજૂઆત પહેલાં જ ચર્ચાસ્પદ બન્યો છે. આ શોમાં આશરે પચાસ સ્ટાર્સ હશે જે લોકપ્રિય છે. વળી આમાંના મોટા ભાગના અગાઉ કોઈ રિયાલિટી શોના વિજેતા રહી ચૂકયા છે. પહેલી ફેબ્રુઆરીએ કલર્સ ટીવી પર જોવા મળનારા શો ધ ફિફટીનું સંચાલન ફરાહ ખાન કરશે. આમાં પ્રિન્સ નરુલા…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ