• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અનન્યા પાંડેને હાથમાં ફ્રેકચર થયું

અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર અંગત અને વ્યવસાયિક જીવનની અપડેટ્સ મૂકતી હોય છે. હાલમાં તેણે મૂકેલી પોસ્ટ જોઈને ચાહકોને ચિંતા થઈ ગઈ છે. અનન્યાએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેનો એક હાથ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ