• બુધવાર, 27 મે, 2026

દિવ્યાંકા ત્રિપાઠી જોડિયાં બાળકોની મમ્મી બની

નાના પરદાની અભિનેત્રી દવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો આનંદ સમાતો નથી. લગ્નના દસ વર્ષ બાદ તેઓ જોડિયાં બાળકોના માતા-પિતા બન્યાં છે. વિવેકે એનિમેટેડ તસવીર શૅર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રતીક્ષા પૂરી થઈ...ધ બૉયઝ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ