• બુધવાર, 27 મે, 2026

મુંબઈમાં નવથી દસ જૂન સુધીમાં મેઘસવારી

અકળાવનારી ગરમી વચ્ચે ઠંડી લહેર જેવી આગાહી

મુંબઈ, તા. 26 : કેરળમાં વરસાદ થોડા દિવસ પાછળ ઠેલાઈ જવાના એંધાણ  છતાં મુંબઈમાં વરસાદ વહેલો શરૂ થવાની આશા છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે કેરળમાં ચોમાસું 30-31મી મેએ શરૂ થઈ શકે છે પરંતુ એ પછી સિસ્ટમમાં ગતિ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ