• બુધવાર, 27 મે, 2026

ક્વૉડ સંગઠન દરિયાઈ, ઈંધણ અને ખનિજ ક્ષેત્રોમાં સહયોગ સાધશે

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ) : ક્વૉડ સંગઠનના દેશોના વિદેશ પ્રધાનોની મંગળવારે સવારે એક બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ તેમણે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં દરિયાઈ અને વૈશ્વિક સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા, ઉભરતી ટેક્નૉલૉજી અને ઈંધણની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ