મુંબઈ, તા. 18 : એક તરફ ગરમી તો બીજી તરફ મુલુંડવાલીઓ વીજળી ગુલ થવાની સમસ્યાથી ઘણા સમયથી પરેશાન છે. રહેવાસીઓ આને માટે લોડ શેડિંગને જવાબદાર ગણાવે છે. બીજી તરફ પાવર ડિસ્ટ્રિબ્યુટર એમએસઇડીસીએલના જણાવ્યા પ્રમાણે વીજપુરવઠાની અછત નથી, પરંતુ ટેક્નિકલ કારણોસર પાવર કટ….