અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મુંબઈ પાલિકાના પુલ વિભાગ માટે રૂા. 5100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી માર્ચના અંત સુધીમાં બોરીવલી (વે)માં ચારકોપમાં રવિ એપાર્ટમેન્ટ પાસેના બ્રિજ, કાંદિવલી (વે)માં નંદારામ ચાલ પાસેના હાલના ફૂટઓવર બ્રિજનું તોડકામ અને શંકર લેન અને ઇરાની વાડી રોડ નંબર-ચારને જોડતા નવા બ્રિજનું....