• સોમવાર, 02 માર્ચ, 2026

80 વર્ષના વૃદ્ધોમાં પણ માનવ મગજ નવા કોષો વિકસાવી શકે છે : અભ્યાસ

નવી દિલ્હી, તા. 1 : ઘણા લોકોને ઉંમર થતાં યાદશક્તિની સમસ્યા સતાવવા લાગે છે. નામ ભૂલી જવું, ચાવી ક્યાં મૂકી તે ભૂલી જવું જેવી બાબતો યાદ રહેતી નથી, પરંતુ કેટલાક 80ના દાયકામાં જીવી રહેલા લોકોનું મગજ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ