• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

દર બે મિનિટે મળશે લોકલ : અશ્વિની વૈષ્ણવ

મુંબઈમાં નવી ડિઝાઇનવાળી લોકલની 300 સર્વિસ શરૂ કરાશે 

મુંબઈ, તા. 4 : રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, મુંબઈ ઉપનગરીય સેવામાં નવી ડિઝાઇનવાળી લોકલનો સમાવેશ કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓ માટે વધુ સુવિધા હશે. સોમવારે દિલ્હીમાં આયોજિત એક પત્રકાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ