• શનિવાર, 14 માર્ચ, 2026

મીઠી નદીમાંથી કાંપ કાઢવામાં કોઈ કૉન્ટ્રેક્ટરને રસ નથી

મુંબઈ, તા. 13 : ચોમાસા પહેલાં મીઠી નદીમાંથી કાદવ અને કાંપ કાઢવા માટે બીડ મંગાવનાર પાલિકાને 11 માર્ચની સમયમર્યાદા સુધી કોઈ કૉન્ટ્રેક્ટર તરફથી પ્રતિસાદ ન મળતાં વહીવટતંત્રે ટેન્ડરની સમયમર્યાદા 17 માર્ચ સુધી લંબાવી.....