• બુધવાર, 29 એપ્રિલ, 2026

31 મે સુધીમાં રોડની આસપાસના 92,277 વૃક્ષોની ડાળખીઓ કપાશે

મુંબઈ, તા. 28 : ચોમાસા પૂર્વેની તૈયારીના ભાગરૂપે દર વર્ષે મહાપાલિકા દ્વારા વૃક્ષોની ડાળખીઓની કાપકૂપ કરવામાં આવે છે. આ વખતે પાલિકાના સર્વેક્ષણ બાદ શહેરમાં રસ્તાની બાજુના 1,90,296 વૃક્ષોમાંથી 92,277......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ