• શનિવાર, 14 માર્ચ, 2026

અભિષેક બચ્ચન હૉરર થ્રિલર ફિલ્મમાં

બૉલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન હાલમાં ફિલ્મ કિંગને લીધે ચર્ચામાં છે. શાહરુખ ખાન અભિનીત કિંગમાં અભિષેક વિલનની ભૂમિકામાં છે. જોકે, કિંગના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આગામી હૉરર થ્રિલર ફિલ્મ અભિષેકે......