• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

મુંબઈમાં વંદે ભારત જેવી લોકલ ટ્રેનો દોડશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મુંબઈ ઉપનગરીય રેલવેને એડવાન્સ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (ઈએમયુ) રૅક્સ મળવાના છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરતાં જણાવ્યું કે ભવિષ્યમાં મુંબઈની લોકલ ટ્રેનોનું વેન્ટિલેશન વંદે ભારત એક્સ્પ્રેસ જેવું હશે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (એમયુટીપી) હેઠળ 301 કિ.મી. નવી રેલવે લાઈન...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ