અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે એવું અવલોકન કર્યું હતું કે નવી મુંઈમાં સીવુડ એસ્ટેટ્સ લિમિટેડ (એસઈએલ)ના સભ્ય દ્વારા તેના આદેશની કરાયેલી અવગણના ફોજદારી તિરસ્કારને આકર્ષિત કરી શકે છે. જોકે હાઈ કોર્ટે એસઈએલને ખેદ વ્યક્ત કરવા અને આદેશનું પાલન કરવા યોગ્ય સોગંદનામા માટે શુક્રવાર સુધી એક વધુ તક......