• શનિવાર, 19 એપ્રિલ, 2025

સરપંચની હત્યા સાથે સંકળાયેલા પોલીસો ન્યાયાધીશ સાથે ધુળેટી રમ્યા

§  અંજલિ દમણિયાએ 

કરી તપાસની માગણી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા અંગે સસ્પેન્ડ પોલીસ સબઇન્સ્પેક્ટર રાજેશ પાટીલ અને ફરજિયાત રજા ઉપર ઉતારી દેવાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશાંત મહાજન તેમ જ આ પ્રકરણની સુનાવણી કરી રહેલા જિલ્લા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ સુધીર ભાજીપાલે એકમેક સાથે કથિત રૂપે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ