અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, મેડિક્લેઇમ પૉલિસી થકી જે કોઈ પણ રકમ પ્રાપ્ત થઈ હોય એને અકસ્માત બાદ વળતર પેટે રકમ મળી હોય એમાંથી સારવાર પેટે થયેલા ખર્ચને બાદ કરી શકાય નહીં. હાઈ કોર્ટના ત્રણ જજને બેન્ચે આ મહત્ત્વનો ચુકાદો....