• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

ફિલ્મ જોઇને જાગે તે હિન્દુ કોઈ કામના નથી : રાજ ઠાકરે

રાજકારણીઓ નદીઓની સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : વર્તમાન સંજોગોમાં મૂળ વિષય ઉપર કોઈનું ધ્યાન નથી. આપણને જંગલની કે પાણીની પરવા નથી. આપણને ફક્ત ઔરંગઝેબની ચિંતા છે તે આરામથી સૂતો છે અને આપણે ઝઘડા કરીએ છીએ. ઔરંગઝેબની કબર રાખવી કે પાડવી? વિષય અત્યારે ફિલ્મને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ