અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : પોતાની ઇચ્છાએ જૂના વાહનો ક્રેપમાં એટલે કે ભંગારમાં કાઢનારા વાહનોના માલિકોને નવું વાહન ખરીદવા માટે 15 ટકાની છૂટ આપવાનો નિર્ણય મંગળવારે યોજવામાં આવેલી પ્રધાન મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ.....