અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : હિંદુ નવવર્ષ એટલે કે ગૂડીપડવા મનાવીને રિક્ષામાં ભગવો ધ્વજ લહેરાવીને આવી રહેલા બે યુવાનો ઉપર એક ટોળા દ્વારા હુમલો કરી તેઓને રહેંસી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ મામલે હવે શિવસેનાના નેતા સંજય નિરૂપમનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. સંજય નિરુપમે.....