અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : તમે હવે જ્યારે જાહેર સ્થળોએ કચરો ફેંકતા પકડાશો તો તમારે રૂપિયા 500નો દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે, કારણ કે પાલિકા દંડની રકમ વધારીને અને કચરાના (સોલિડવેસ્ટ)ના સંગ્રહ, પરિવહન, પ્રક્રિયા અને નિકાલના ખર્ચને આવરી લેવા માટે માસિક વપરાશકર્તા.....