અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મુંબઈમાં માર્ચ 2025માં પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન 10.30 ટકા વધીને 15,603 એકમ જેટલું થયું છે, જે માર્ચ 2024માં 14,149 યુનિટ જેટલું હતું. ફેબ્રુઆરી 2025ની સરખામણીએ પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનમાં 29 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2025માં મુંબઈમાં 12,066 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન....