મુંબઈ/નવી દિલ્હી, તા. 1 (પીટીઆઇ): સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા સાબરમતી આશ્રમના પુનર્વિકાસ (િરડેવલપમેન્ટ) વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી હતી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને રાજેશ બિંદલે અરજી ફગાવતા.....