અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મલબાર હિલમાં હજી રવિવારે જ નેચર પાર્કના વૉક-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે તેના ટિકિટ કાઉન્ટરમાં ઘૂસીને ફક્ત ચાર જ મિનિટમાં કિંમતી સામાન લઇને ચોર ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. 21 માર્ચના રોજ બનેલી આ આખી ઘટનાનો સીસીટીવી વીડિયો....