અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 14 : મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો ન પડે તે માટે પાલિકાએ મહારાષ્ટ્ર સરકાર
પાસે પાણીના અનામત જથ્થા માટે કરેલી માગણી મંજૂર થઈ છે. અપર વૈતરણા ડૅમમાંથી 68,000 એમએલડી લિટર અને ભાતસા ડૅમમાંથી 1.13 લાખ એમએલડી લિટર પાણીનો અનામત જથ્થો મુંબઈગરા માટે આપવાની
સરકારે…..