• શનિવાર, 19 એપ્રિલ, 2025

અમેરિકાના ટેરિફવૉરને પગલે ચીનમાં સોનાના ટ્રેડિંગમાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : અમેરિકાના ટેરિફવૉરને પગલે ચીન અને અમેરિકાના વેપાર સંબંધોમાં ટેન્શનમાં વૃદ્ધિ થઈ છે. ચીન અને અમેરિકામાં વેપારનીતિમાં જે ફેરફારો થયા છે એને કારણે ચીનમાં સોનાના વેપારમાં ઉછાળો જોવા મળ્યો છે. શાંઘાઈ ફ્યૂચર્સ એક્સ્ચેન્જમાં ગયા સપ્તાહમાં સોનાનું ટ્રેડિંગ વૉલ્યૂમ છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ