• રવિવાર, 18 મે, 2025

મહારાષ્ટ્રમાં હવે પહેલા ધોરણથી જ હિન્દી શીખવવામાં આવશે

નવી શિક્ષણનીતિનો જૂનથી અમલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં આગામી શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણથી હિન્દી શીખવવાનું અનિવાર્ય હશે. દેશના શિક્ષણ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાની ક્ષમતા ધરાવતા નવા રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 (એનઈપી)ની અમલબજાવણી આગામી શૈક્ષણિક વર્ષથી શાળા સ્તરે કરવા અંગે રાજ્ય સરકારે.....