• રવિવાર, 18 મે, 2025

મહારેરાએ ‘લેપ્સડ’ થયેલા 3700 હાઉસિંગ પ્રોજેક્ટની ઓસીની ચકાસણીનો નિર્ણય લીધો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મહારેરાએ ‘લેપ્સડ’ (ચૂકી ગયેલા) થઈ ગયેલા 3699 હાઉસિંગ પ્રોજેક્ટ્સના ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી)ની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. નિયમનકારી સત્તામંડળ તમામ આયોજન સત્તામંડળોને પત્રો મોકલી.....