બેંગલોરના યુવકની પોસ્ટ બાદ રિક્ષાચાલકોની પૂછપરછ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : તાજેતરમાં અમેરિકાના વિઝા માટે બીકેસીમાં દૂતાવાસની અૉફિસમાં આવેલા બેંગલોરના એક યુવકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં સિક્યોરિટીએ લેપટોપ બૅગ અંદર લઈ જવાની ના પાડતાં તે આ બૅગ રિક્ષાવાળાને સાચવવા આપે છે. જેના ચાર્જ પેટે રૂા. 1000 ચૂકવે છે. યુવકે કહ્યું કે રિક્ષાવાળો......