• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

કૉંગ્રેસે હિન્દુ સમાજની માફી માગવી જોઈએ : ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : માલેગાંવના 2008ના બૉમ્બ ધડાકાના કેસમાં કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસની આગેવાનીની યુપીએ સરકારે હિન્દુ.....