• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મહારાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં ને ફડણવીસ બિહારમાં વ્યસ્ત : ઉદ્ધવ ઠાકરે

મને ખુશી છે કે તેઓ બહાર આવ્યા, મુખ્ય પ્રધાને આપ્યો જવાબ 

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાક્યું હતું. ઠાકરેએ પ્રહાર કરતાં જણાવ્યું, મહારાષ્ટ્રના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી ફડણવીસ બિહારની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. રાજ્યમાં વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતો માટે કૃષિ લોન માફીના…..