કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 7
: વિટામિન સીથી ભરપૂર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાથી માંડીને રોગપ્રતિકારક શક્તિ
વધારનારા નાગપુરના મશહુર સંતરાં આ વખતે ફળરસિયાઓને `ખાટ્ટાં' લાગવાનાં છે. સતત વરસાદના
કારણે ફળ બરાબર થયાં ન હોવાથી આ વખતે મહારાષ્ટ્રમાં સંતરાંનો પાક સરેરાશ કરતાં માંડ
50થી 60 ટકા આવશે એમ વાશી….