• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મીરા-ભાયંદરમાં કચરા વ્યવસ્થાપન માટે કમ્પોસ્ટિંગ પ્લાન્ટ્સનું કામ ઝડપી થશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : મીરા-ભાયંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં દરરોજ 450થી 500 મેટ્રિક ટન ઘનકચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી ભીનો અને સૂકો કચરો ઉત્તન પ્લાન્ટ ખાતે ડીબીએફઓટી પદ્ધતિથી પ્રક્રિયા થાય છે. ઉપરાંત ઉત્તન ખાતે 8 ટન ક્ષમતાનો પ્લાઝ્મા ટેક્નૉલૉજી પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યો છે. શહેરમાં કચરાના વિકેન્દ્રીકરણ માટે કુલ…..