• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

શૂન્યમાં શૂન્ય ઉમેરવાથી શૂન્ય જ રહે

ઠાકરે બંધુઓ વિશે ભાજપના મીડિયા ઈન્ચાર્જે નવનાથ બનનું નિવેદન

પાલિકાની ચૂંટણીમાં બન્ને સાથે આવવાથી કોઈ ફરક ન પડવાનું જણાવ્યું

મુંબઈ, તા. 1 : ભાજપે કહ્યું હતું કે, શિવસેના ઉદ્ધવ જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચે મુંબઈ પાલિકાની ચૂંટણીમાં બેઠક વહેંચણીનો કોઈ પ્રભાવ નહીં પડે, કારણ કે શૂન્યની પાછળ શૂન્ય લગાડો તો પણ એની કિંમત શૂન્ય જ રહે. મહારાષ્ટ્ર ભાજપના મીડિયા ઇન્ચાર્જ નવનાથ બને કહ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક