• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

જાહેર ભરણાં દ્વારા રેકૉર્ડબ્રેક રૂા. 1.60 લાખ કરોડ ઊભા કરાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : કેલેન્ડર વર્ષ 2025માં પ્રાઇમરી માર્કેટમાં પણ સતત તેજી જોવા મળી છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં પબ્લિક ઇસ્યૂ દ્વારા રેકૉર્ડબ્રેક રૂા. 1.60 લાખ કરોડ જેટલા નાણાં ઊભાં કરવામાં આવ્યાં છે. હજી ડિસેમ્બર મહિનો બાકી છે. સમગ્ર વર્ષમાં પ્રાઇમરી માર્કેટ દ્વારા ઊભા કરનારા ભંડોળનો આંકડો રૂા. બે લાખ કરોડની નજીક…..

ઇ-પેપરના નવા શુલ્ક