ચૈતન્યભૂમિ જનારાઓની સહાયતા માટે પશ્ચિમ રેલવે હેલ્પ ડેસ્ક બનાવાશે
મુંબઈ, તા. 2 : પશ્ચિમ રેલવેએ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ
દિવસ નિમિત્તે છઠ્ઠી ડિસેમ્બર, 2025ના રોજ દાદર સ્ટેશન પર મોટી સંખ્યામાં આવનારા અનુયાયીઓની
સુરક્ષા, સુવિધા અને પ્રબંધન માટે કમર કસી છે. 700 જીઆરપી અને આરપીએફ કર્મચારીઓને દાદર
સ્ટેશનના પ્લૅટફૉર્મ…..