• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

2029માં કેન્દ્રમાં જવાનું કહેવાશે તો જઈશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને રાજ્ય ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસનું રાજ્યમાં જ નહીં, પણ દેશમાં પણ મહત્ત્વનું સ્થાન છે. દરેક વિષયમાં ઊંડો અભ્યાસ અને નેતૃત્વના કૌશલ માટે તેમની ભાજપ અને અન્ય પક્ષો દ્વારા કાયમ પ્રશંસા કરાય છે. આ જ કારણસર દેવેન્દ્ર ફડણવસીને દરેક ચૂંટણીમાં પ્રચાર માટે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ