• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

આ દત્ત મંદિરના દ્વાર ભક્તો માટે વર્ષમાં માત્ર એક જ દિવસ ખૂલે છે

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 4 : વર્ષમાં એક જ દિવસ કોઈ મંદિરના દરવાજા ભક્તો માટે ખૂલ્લા મુકાય એવું સાંભળ્યું છે? મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં ભારતીય વિદ્યા ભવનની બરાબર બાજુમાં દત્તાત્રયનું મંદિર છે, જેના દરવાજા દર વર્ષે માગશર.....

ઇ-પેપરના નવા શુલ્ક